મહુવા: મહુવામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન
મહુવામાં તેઓને કારણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે, મહુવા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને કપાસ ડુંગળી અને મગફળીને લઈને ભાઈ નુકસાનો સામનો કરવો પડ્યો હોય એવા અહેવાલનું પ્રાપ્ત થઈ રહ્યા છે