જૂનાગઢ: તાલુકાના બાદલપુર ગામે ઉદ્યોગપતિ દિનેશભાઇ કુંભાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ખેડૂત સભા
જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામે અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીના અધ્યક્ષ સ્થાને ખેડૂત સભા યોજાઈ હતી આ સભામાં દિનેશભાઈ તરફથી એકરડી 11000 રૂપિયા ખેડૂતોને મદદરૂપે આપશે આ જાહેરાત તાજેતરમાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયેલ હોવાથી તેઓએ આ પેકેજ આપવાનું નક્કી કરેલ છે