માંડવી: માંડવી દાદાવાડી સહિત વિસ્તારમાં શ્રધ્ધ પક્ષ નિમિતે બાળકોને લાડવા સહિત અલ્પાહાર કરાવાયું
Mandvi, Kutch | Sep 15, 2025 માંડવી જી ટી હાઈસ્કૂલ 1995 ગ્રુપના મિત્રો દ્વારા શ્રાધ્ધ પક્ષ નિમિત્તે માંડવી દાદાવાડી વિસ્તાર સથવારા વાસ સહિત વિસ્તારોમાં બાળકોને લાડવા અને સમોસા નું અલ્પાહાર કરાવ્યું હતું આ પ્રસંગે સંજય જોષી, દર્શન ઓઝા રાજીવ શાહ , રમેશ વેકરીયા વિમલ સિકોત્રા સહિત મિત્રો સહયોગી રહ્યા હતા માહિતી સાંજે સાત કલાકે પ્રાપ્ત થયેલ છે.