સાવરકુંડલા: શહેરમાં નગરપાલિકાના પ્રમુખ સામે ખોટી ભરતીનો આક્ષેપ: સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોરે ઉઠાવ્યા સવાલો
Savar Kundla, Amreli | Jul 29, 2025
સાવરકુંડલા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં છે. સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોરે પાલિકા પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું...