સિંગવડ તાલુકાના સાકરીયા ગામમાં ખેતરમાં ડાંગરના પાકને પાણી ની અંદર ઉગી નીકળી જેથી કરીને ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું હતું વરસાદી માહોલ વચ્ચે અનેક ખેડૂતોને નુકસાન થયું હતું જ્યારે સર્વે પણ થયું છે પણ હાલ તો જે ખેતરનો ડાંગર પાકને પાણીની અંદર ઉડી જતા ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું હતું