મહેસાણામાં ધોળા દિવસે ભર બજારમાંથી બાઈકની ચોરી, CCTV કેમેરામાં કેદ
Mahesana City, Mahesana | Nov 1, 2025
મહેસાણામાં ધોળા દિવસે તોરણવાળી માતા ચોક વિસ્તારમાં આવેલ મેઘરજ કોમ્પલેક્ષ નીચે પાર્ક કરેલ બાઈક અજાણ્યા બે ઈસમો પાર્ક કરેલ બાઈક ચોરી જવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે એ ડિવિઝન પોલીસે મશકમાં બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ છે.