ગોધરા: સામલી ગામે થયેલ લૂંટના ગુનામાં સંડોવાયેલા સુરતના ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીના દિવસો ઝડપી પાડ્યા હતા
Godhra, Panch Mahals | Sep 8, 2025
ગોધરા તાલુકાના સામલી ગામે બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તા. ૩૦ ઓગસ્ટે આરોપીઓએ હાઇવે પર બે...