છારાનગરમાંથી ૨૦ કિલો ગાંજા સાથે ૫૨ વર્ષની મહિલાની ધરપકડ: ₹૧૦.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ શહેરના છારાનગર વિસ્તારમાંથી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બાતમીના આધારે કરાયેલી રેડમાં ગીતાબેન વીડો (વિ. વિઠ્ઠલભાઇ મીણેકર, ઉંમર ૫૨, ધંધો - છૂટક મજુરી)ને તેના મકાનની ઓસરીમાંથી ૨૦ કિલો ૧૦૦ ગ્રામ ગેરકાયદેસર...