ડાકોરમાં જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને ડાકોરમાં જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.જિજ્ઞાસા શોધનું પ્રથમ પગથિયું છે. ગણિત અને વિજ્ઞાનની શક્તિ ભેગી થાય તો મોટું સર્જન થઈ શકે છે. માનવ દ્વારા સર્જિત એક નાનું મોડલ પણ ભવિષ્યની મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે : રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડા