સાણંદના મોડાસર પાસે ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સાણંદ બાવળા રોડ ઉપર મોડાસર ગામ નજીક એક ખાનગી ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ આગ લાગવાની જાણ થવાની સાથે જ સાણંદ અને બાવળા નગરપાલિકાની ફાયર ની ટીમો ઘટના સ્થળે પહોંચીને વારે જહમત બાદ આગ પર આજરોજ રવિવારના 4. 30 વાગ્યામાં કાબુ મેળવ્યો હતો...