ચોરાસી: કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન નજીક જીવ દયા અને પોલીસ દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Chorasi, Surat | Nov 3, 2025 સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 માં જિંદગી જીવદયા તથા અભિયાન સુરત દ્વારા અને સુરત શહેરની મહિલા પોલીસ સેટીંગ દ્વારા સાથે મળીને એક વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશનની આસપાસ આશરે અલગ અલગ 50થી વધુ વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું અને ગ્રીન સુરત વચ્ચે સુરતનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.