ધ્રાંગધ્રા: હાઈવે પર હરીપર બ્રિજ નજીક કન્ટેનર ભરેલ ટ્રક ના ચાલે કે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પલટી મારતા અકસ્માત સજાયો
ધાંગધ્રા હાઇવે પર હરીપર બ્રિજ નજીક કન્ટેનર ભરેલ ટ્રક ગાડી ચાલે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક ગાડી પલટી જતા અકસ્માત સજાયો હતો જેમાં ટ્રક ગાડી ના ચાલકને લોકો દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી