લાલપુર: લાલપુરમાં પટેલ ઉમિયા ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી
જામનગર જિલ્લાના લાલપુરમાં નવરાત્રી ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો લાલપુરના શાક માર્કેટ પાસે પટેલ ઉમિયા ગરબી મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી છે અહીંયા લાલપુરના અનેક લોકો આ નવરાત્રિમાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો