રાજકોટ પૂર્વ: રાજકોટ મોરબી રોડ પર ખાનગી સ્કૂલની બસની બેદરકારી આવી સામે : ત્રણ વાહન ચાલકોને લીધા હડફેટે.....
Rajkot East, Rajkot | Aug 29, 2025
રાજકોટના મોરબી રોડ પર ખાનગી સ્કૂલની બસ દ્વારા બેફામ ડ્રાઈવિંગનો મામલો સામે આવ્યો છે. આજે સાંજે 6 વાગ્યાના અરસામાં, એક...