બોડેલી: જિલ્લા કલેક્ટરના જાહેરનામનો ભંગ કરતો વિડિઓ આવ્યો સામે, કોને જાહેરનામાનો ભંગ કર્યો? શેનો છે વિડિયો? જુઓ
Bodeli, Chhota Udepur | Sep 13, 2025
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ના જાહેરનામનો ભંગ કરતો વિડિઓ સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટરે બોડેલી ઓરસંગ બ્રિઝ ઉપર ભરદારી...