વલસાડ: હાલર વિસ્તારમાં આવેલા સંગીતા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે બાળક ઘરમાં ફસાતા ફાયર અને પોલીસ દોડતી થઈ
Valsad, Valsad | Sep 17, 2025 બુધવારના 11:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના હાલર વિસ્તારમાં આવેલા સંગીતા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે બાળક ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી હતી. અને ફ્લેટ નો દરવાજો તોડી બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું હતું.