આજે શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતેથી PI ચિરાગ ગોસાઇએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ડુપ્લીકેટ સર્ટિ. બનાવનાર 3 આરોપીની ધરપકડ કરી છે.વકીલ ઇમરાન કાઝીએ કોર્ટના ખોટા ઓર્ડર બનાવ્યા હતા.ખોટા ઓર્ડરથી બનાવ્યા હતા ડુપ્લીકેટ મરણ સર્ટિફિકેટ.વકીલ ઇમરાન કાઝીની અગાઉ પોલીસે કરી છે ધરપકડ.હાલ આરોપી ઇમરાન કાઝી જ્યુડિશિયલ કસ્ટડીમાં.