બોડેલી: જન્માષ્ટમી નિમિત્તે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ પ્રતાપનગર ખાતે રાયમુનિ મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા.
Bodeli, Chhota Udepur | Aug 16, 2025
જન્માષ્ટમી નિમિત્તે 138 વિધાનસભાના કદવારીયા પ્રતાપનગર ખાતે આવેલ કાર્યક્રમમાં સહભાગી થઈ પ્રગટ શ્રી રાયમુનિ મહારાજના દર્શન...