છોટાઉદેપુર: હરવાંટ ગામે નવીન બસ ફાળવવામાં આવતા લોકોમાં ખુશી સાથે આનંદ, બસનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું.
Chhota Udaipur, Chhota Udepur | Sep 5, 2025
છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે એસટી વિભાગ દ્વારા નવીન બસ ફાળવવામાં આવી છે. જેને લઈને લોકોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો...