દાંતા: ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબાના પ્રસાદ એવા મોહનથાળના 11લાખથી વધુ પેકેટનું વેચાણ અને હજુ પણ મોહનથાળ બનાવવાનુ ચાલુ
Danta, Banas Kantha | Sep 4, 2025
અંબાજીમાં ભાદરવી ના મહા મેળામાં અત્યાર સુધી 11 લાખથી વધુ મોહનથાળના પેકેટનું વિતરણ થયું છે અને અત્યારે પણ મોહનથાળ નો...