ધોળકા: શહેરમાં કલિકુંડથી મઘીયા સુધી બંધ સ્ટ્રીટલાઈટો ચાલુ કરવા આમ આદમી પાર્ટીની માંગણી, C.O.ને આવેદનપત્ર આપ્યું
Dholka, Ahmedabad | Sep 1, 2025
તા. 01/09/2025, સોમવારે બપોરે 12 વાગે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ધોળકા નગરપાલિકા ખાતે જઈ ચીફ ઓફિસર...