કમોસમી વરસાદને કારણે ડાંગરની સ્થિતિ કપરી બની છે. ખેડૂતોના ઉભા ભાગ પર પાણી ફરીવડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આપ ખેતરમાં પાણી ભરાવાને કારણે પૌવા ઉદ્યોગને જરૂરિયાત મુજબનું ડાંગર ન મળે છે જેને લઇને તેની સીધી અસર ખેડૂતોને મળતા ભાવ પર થશે.
નવસારી: વરસાદને કારણે પૌવા ઉદ્યોગને જોઈએ તેવું ડાંગર ન રહ્યું હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલી - Navsari News