ભુજ: કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયુ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે પ્રતિક્રિયા આપી
Bhuj, Kutch | Jul 17, 2025
કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેકટરને વિવિધ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યો બાદમાં જિલ્લા પ્રમુખ વી કે હુંબલે...