જેતપુરના તત્કાલ ચોકડી પાસે આવેલ વાડી વિસ્તારમાં શ્વાને બાળકને બચકા ભર્યા..
Jetpur City, Rajkot | Sep 14, 2025
જેતપુરના તત્કાલ ચોકડી પાસે આવેલ વાડી વિસ્તારમાં શ્વાને બાળકને બચકા ભર્યા.. જેતપુરના તત્કાલ ચોકડી નજીક આવેલ વાડી વિસ્તારમાં આજે બાળક રમી રહ્યું હતું તે દરમિયાન સ્વાન આવી જતા બાળકને હાથે બચકા ભર્યા હતા અને લોહી લુહાણ કર્યો હતો, ક્યા કામ કરી રહેલા માતા પિતાને જાણ થતા બાળકને છોડાવ્યો હતો અને તાત્કાલિક અસરથી જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું