મતદારયાદી સઘન સુધારણા હેઠળ રોલ ઓબ્ઝર્વર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કલેકટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસ.આઈ.આર. અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવેલી કામ ગીરી અંગે PPT પ્રસ્તુતિ દ્વારા સચિવશ્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.