જિલ્લામાં 101 પંચાયત ઘર અને 105 આંગણવાડી કેન્દ્ર નવા બનશે
Mahesana City, Mahesana | Oct 28, 2025
સમગ્ર રાજ્યમાં સર્જરી 2000 જેટલા ગ્રામ પંચાયતના નવીન ઘર બનાવવા માટે સરકારે તૈયારી આરંભવી છે જેને લઇ મહેસાણા જિલ્લામાં 101 નવીન ગ્રામ પંચાયત બનાવવા જિલ્લા પંચાયતોને સરકાર સમક્ષ કરેલી દરખાસ્તને પગલે 61 નવીન પંચાયત ઘર બનાવવા મંજૂરી આપી છે જ્યારે 40 પંચાયત ઘરની મંજૂરી આપવાની બાકી છે અને આંગણવાડી ના જિલ્લામાં 105 નવીન આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવશે