વડોદરા પશ્ચિમ: શહેરની વિદ્યાર્થીનીએ તૈયાર કર્યો સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ, સૈનિકોની સમસ્યાનો ઉકેલ, ખાકી વર્દીને આધુનિકતાનો સ્પર્શ
Vadodara West, Vadodara | Aug 13, 2025
વડોદરાની વિદ્યાર્થીનીએ તૈયાર કર્યો સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ સૈનિકોની સમસ્યાનો ઉકેલ, ખાકી વર્દીને આધુનિકતાનો સ્પર્શ...