ડેડીયાપાડા: રોહદ ગ્રૂપ ગ્રામ પંચાયતના ગામોને વિભાજીત કરી નવા ચીકદા તાલુકામાં સામેલ કરવા અંગેની કામગીરી ગેરકાયદેસર હોવાની રનુંઆત
દેડિયાપાડા તાલુકાના રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોને વિભાજિત કરી નવા ચિકદા તાલુકામાં સામેલ કરવા અંગેની કામગીરી ગેરકાયદે હોવાની રજૂઆત રોહદા નવાગામ(પાનુડા)ના સરપંચ દ્વારા પ્રાંચ અધિકારીને કરવામાં આવી છે.