નાગલપર ગામે વાડીએ સહીયારા કુવા બાબતે મારમારી, ધમકી આપતા 4 મહિલા સહિત 8 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Botad City, Botad | Jul 27, 2025
બોટાદ જિલ્લાના નાગલપર ગામે વાડીએ સહીયારા કુવા બાબતે કોદાળી વડે હુમલો કરી મારમારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની...