મણિનગર: Cm ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં એનેક્સી ખાતે કાર્યક્રમ યોજાયો
આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં એનેક્ષી સરકીટ હાઉસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. શહેરના શ્રેષ્ઠીઓ તથા અન્ય નગરજનો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતુ.