વાંકાનેર: વાંકાનેરની 12 વર્ષીય દીકરીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, હોમવર્ક મુક્ત સ્કૂલ અને દફતર હળવું હોવું જોઈએ...
Wankaner, Morbi | Sep 12, 2025
વાંકાનેરમાંથી ધોરણ 6માં અભ્યાસ કરતી એક બાળકી ધ્રિષ્યા હર્ષદભાઈ બુદ્ધદેવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક હૃદયસ્પર્શી...