રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલ માત્ર સ્થાનિક બાળકો માટે જ નહીં પરંતુ એક એવા સમુદાય માટે આસાનું કિરણ બને છે જેનો જન્મ તો પાકિસ્તાનમાં થયો છે પરંતુ શિક્ષણ ગુજરાતની ધરતી પર મેળવી રહ્યા છે લાંબા સમયથી લોંગ ટર્મ વિઝા એલ ટીવી પર રહી રહેલા પાકિસ્તાની પરિવારના બાળકો મેળવી રહ્યા છે ગુજરાતી સરકારી યોજના થકી શિક્ષણ.