ભાણવડ: કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના પ્રયાસોને મળી સફળતા; ખંભાળિયા ભાણવડના 7 રસ્તાઓના કામો માટે રૂ.23.67 કરોડની મંજૂરી
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના પ્રયાસોને મળી સફળતા; ખંભાળિયા ભાણવડના 7 રસ્તાઓના કામો માટે રૂ.23.67 કરોડની મંજૂરી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની રજૂઆતને મળી સફળતા ખંભાળિયા ભાણવડ વિધાનસભા વિસ્તારના, શિવાથી જોઇન વિ.આર, હરીપર ગુંદા રોડ, ગોલણ શેરડીથી જોઈન SH રોડ, સુમરા તરઘડીથી જોઈન ODR રોડ, ભાતેલ વડત્રા રોડ, નાના આસોટાથી જોઇન વિ.આર, વાડીનાર ભરાણા કજુરડાથી જોઈન SH રોડ એમ કુલ 7 રસ્તાઓના નિર્માણ કાર્ય માટે રૂ.23.67 કરોડની રાજ્ય સરકારે.