માંગરોળ: જિલ્લા પંચાયત બેઠકમા સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો ઓપન કેટેગરીના ઉમેદવારોને ફાળવવા માટે માંગ ઉઠી
Mangrol, Surat | Nov 30, 2025 માંગરોળ જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો ઓપન કેટેગરીના ઉમેદવારોને ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે માંગરોળ જિલ્લા પંચાયત બેઠકમાં મહત્તમ મતદારો ઓપન કેટેગરીના છે ત્યારે ઓપન કેટેગરીના ઉમેદવારને ઉમેદવારી કરવાની તક આપવા કેતનભાઇ ભટ્ટે માંગ કરી છે