થાનગઢ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ચોટીલા બાદ થાનગઢ ખાતે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં થાનગઢના સૂર્યા ચોકથી સોનગઢ સુધી 250 જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું આશરે બે દશકાથી રહેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું