મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ગામથી રાજ્યની 2666 ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્ત સાથે 114| ગામોમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત કુલ T663 કરોડના ખર્ચે ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ થશે, જે રાજ્યના ગામડાઓના વિકાસને નવી દિશા આપશે.