સાપુતારા પો.સ્ટે.માં કાર્યરત"SHE TEAM" દ્રારા ઘોડવહળ ગામની આંગણવાડી મુલાકાત લઈ સરકાર શ્રી તરફથી મળતી યોજનાની માહિતી આપી.
Ahwa, The Dangs | Jan 13, 2025 ડાંગ જિલ્લાના પોલીસ વડા મે. પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણિયા સા. તથા મે. ના.પો. અધિ. શ્રી એસ.જી. પાટીલ સા. નાઓના આગેવાની અને માર્ગદર્શન હેઠળ સાપુતારા પો. સ્ટે.માં કાર્યરત"SHE TEAM" દ્રારા ઘોડવહળ ગામ ની આંગણવાડી મુલાકાત લઈ તેમને દીકરીનો જન્મ થાય એટલે આંગણવાડી સૌ પ્રથમ નોંધણી કરવા માં આવે છે જે દીકરી ની માતા બને તે મહિલાઓને સરકાર શ્રી નાઓ તરફ થી મળતી યોજના વ્હાલી દીકરી નું ફ્રોમ ભરાવવું તેઓની માહિતી આપી અને તેમને વ્હાલી દીકરી નું ફ્રોમ આપી