વેજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ અડાદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી કે ચલાલી ગામે તળાવ ફળિયામાં રહેતા મુકેશકુમાર કિરણસિંહ ચૌહાણ તેના છાપરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે તે ઘરે હાજર મળી આવ્યો હોત તો પોલીસે તેના છાપરામાં ખૂણા બાજુમાં પ્લાસ્ટિકના થેલીમાંથી 500 ml ના બિયરના છ ટીન ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરી રૂ 690/ નો મુદામાલ કબજ