BLO ની કામગીરીમાં રહેલા 350 થી 400 શિક્ષકો માટે યોગ,રમત ગમત માટે તાલીમનું આયોજન,પ્રાથમિક શેક્ષીક સંઘે ઉઠાવ્યો વાંધો
BLO ની ડ્યુટી બાદ હવે 400 શિક્ષકોને તાલીમ નું આયોજન કરાયું છે.શિક્ષણ કાર્ય પર અસર થવાની ભીતિ રહેલી છે.જેના પગલે પ્રાથમિક શિક્ષક મહાસંઘે સાધનાધિકારી ને પત્ર લખ્યો છે.જ્યાં શિક્ષકોને મુક્ત કરવાની માંગ કરી છે.BLO ની કામગીરી પૂર્ણ થઈ હોય તો શિક્ષકો ને મુક્ત કરવા રજૂવાત કરી છે.ટ્રેનિંગ સ્થગિત કરવા પણ માંગ કરી છે. શિક્ષણ સમિતિની શાળાના 60 થી 90 ટકા શિક્ષકો BLO ની કામગીરીમાં છે.જે શિક્ષકોને હજી BLO ની કામગીરીમાંથી મુક્ત નથી કરાયા.મહેશ પટેલે આપી જાણકારી.