અમદાવાદ શહેર: નસવાડીના ખેંદા ગામે સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો મામલે, કોગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર
Ahmadabad City, Ahmedabad | Jun 20, 2025
નસવાડીના ખેંદા ગામે સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો મામલો કાચા રસ્તાના કારણે ગામમાં 108 ન પહોંચી શકી કોંગ્રેસના પ્રવક્તા મનીષ...