અલથાણ ખાતે પતરાનો શેઠ પડ્યો
Majura, Surat | Oct 27, 2025 અલથાણ ખાતે પતરાનો શેડ પડ્યો, હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં ભારે પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, અલથાણ વિસ્તારમાં પતરા નો શેડ પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, ચા નો સ્ટોલ અને ખાનીપીણી પતરાનો શેઠ પડ્યો