સહારા દરવાજા સ્મિમેર હોસ્પિટલ પાસે ટ્રાફિકના કારણે પ્રાઇવેટ વાહન BRTS રૂટમાં આવતા બસ ચાલકે રિવર્સ લેવું પડ્યું
Majura, Surat | Sep 1, 2025
સુરતમાં ટ્રાફિક સમસ્યા યથાવત,સ્મીમેર હોસ્પિટલ પાસે BRTS રૂટમાં રોન્ગ સાઈડ આવેલી કારનો વીડિયો વાયરલ, સુરત શહેરમાં...