બારડોલી: બારડોલી અને કામરેજ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ જોળવા ગામે રહેતા બે ઈસમોને SOGની ટીમે ઉભેળથી ઝડપી લીધા
Bardoli, Surat | Jul 16, 2025
એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. જીતેન્દ્રભાઇ મનુભાઇ, ગીરીરાજસિંહ અશોકસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ મીથીલેશભાઈ નાઓને સંયુક્ત...