વટવા: વિશાલામાં પોલીસ કર્મચારી કરેલા અકસ્માતને લઈ પોલીસની પ્રતિક્રિયા
વિશાલામાં પોલીસ કર્મચારી કરેલા અકસ્માતને લઈ પોલીસની પ્રતિક્રિયા અકસ્માતમાં કારચાલક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે, સાથે જ તેની કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી. પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો આક્ષેપ સ્થળ પર હાજર લોકોએ કર્યો છે. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...