નવસારી: નવસારીના ડૉ. અંકિત દેસાઈને અમેરિકાની યુ.એસ. પાર્લામેન્ટ ખાતે એવોર્ડ મળતા આપી પ્રતિક્રિયા
નવસારીના જાણીતા ડેન્ટલ સર્જન અને ઈમ્પ્લાન્ટોલોજિસ્ટ ડૉ. અંકિત દેસાઈને વોશિંગ્ટન ડી.સી.ની યુ.એસ. પાર્લામેન્ટ (કેપિટલ હિલ) ખાતે લાઇબ્રેરી ઑફ કોંગ્રેસમાં યોજાયેલ ગ્લોબલ અચીવર્સ સમિટ એન્ડ અચીવર્સ એવોર્ડ 2025 દરમિયાન “બેસ્ટ-ઇન-ક્લાસ ડેન્ટલ ક્લિનિક ફોર ઈન્ટરનેશનલ પેશન્ટ્સ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.