જે અનવ્યે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ એમ પટેલ સાહેબના સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન ફરતા ફરતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ મધ્યે ધારાનગરમા રહેતા સાજીદ ગુલમામદ સંઘવાણી પોતાના ઘરે ચાઇનીઝ પ્લાસ્ટીકની દોરી રાખીને વેચાણ કરતો હોવાની બાતમી હકીકત અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ જણાવેલ જગ્યાએ જઈ વર્કઆઉટ કરી રેઇડ કરતા સાજીદ ગુલમામદ સંઘવાણી રહે-ધારાનગર ભુજવાળો પોતાના ઘરે ચાઇનીઝ