મણિનગર: Amcની દક્ષીણ ઝોન ઓફિસમાં લોકોનો હોબાળો, મક્તમપુરા વોર્ડના રહીશોએ કર્યો હોબાળો
આજે મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ Amcની દક્ષીણ ઝોન ઓફિસમાં લોકોનો હોબાળો.મકતમપુરા વોર્ડના રહીશોએ કર્યો હોબાળો.રહેણાંક વિસ્તારમાં ડંપિંગ સાઈડ ઉભી કર્યા હોવાનો રહીશોનો આક્ષેપ.રહેણાંક વિસ્તારમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા રહીશોની માંગ.મક્તમપુરા વિસ્તારના રાહીશોની ગંદકી હટાવી ગાર્ડન બનવવા કરી માંગ.Amc ની ઓફિસમાં મોટી સંખ્યમાં.લોકોએ ભેગા થઈ કર્યો વિરોધ.