કેશોદ: પોરબંદર સાંસદ મનસુખ માંડવીયા દ્વારા કેશોદના લેઉવા પટેલ સમાજ દ્વારા યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી
કેશોદના લેઉવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદર સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયા કેશોદ ના પ્રવાસે હોય ત્યારે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી ત્યારે લેઉવા પટેલ સમાજ દ્વારા મનસુખ માંડવીયા નું સન્માન કરવામાં આવ્યું હતું. આ તો કે નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા ધારાસભ્ય દેવા માલમ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા