દાહોદ: દાહોદ APMC ની ચૂંટણીના તાજા પરિણામો વિશે. આ ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર બેઠકો માટેની મતગણતરી APMC ખાતે યોજાઈ,
Dohad, Dahod | Oct 18, 2025 દાહોદ APMC ની ચૂંટણીના તાજા પરિણામો વિશે. આ ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર બેઠકો માટેની મતગણતરી APMC ખાતે યોજાઈ, જેમાં ભાજપના ત્રણ અને એક અપક્ષ ઉમેદવાર વિજયી રહ્યા.