મુળી: લીમલી ગામના પીઆઇને દક્ષતા પદકથી સન્માનિત કરાયા
મુળી તાલુકાના લીમલી ગામના અને હાલ ગુજરાત એટીએસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અજયસિંહ ડી પરમારને ઉત્તમ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગૃહ મંત્રીના હસ્તે દક્ષતા પડકાથી સન્માનિત કરાયા હતા અજયસિંહ પરમારને દક્ષતા પદક એનાયત કરતા મૂડી પંથકમાં ગૌરવની લાગણી છવાઈ છે